Navsari live :-A large crowd was seen in Navsari court, people arrived with summons

નવસારી કોર્ટમાં આજે લાગી મોટી ભીડ...

લોકડાઉન વખતે જાહેરનામા ભાંગના ગુના કરનાર લોકોને કોર્ટે સમન્સ પાઠવતા તમામ કોર્ટમાં આવ્યા..

કોર્ટ પરિસરમાં મોટીસંખ્યામાં લોકો સમન્સ લઈ પહોંચ્યા..

કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી...

navsari livenavsari newscorona news